તા:04-02-2013ના રોજ ભેસાણા પગાર કેન્દ્ર શાળામાં આયોજીત બાળકોની અભિવ્યક્તિને ખિલવતી આ સ્પર્ધામાં શાળાના 29 નાના ભુલકાઓ એ ભાગ લીધો અને પોતની કાલીઘેલી ભાષા માં પ્રિય નેતા વિશે અદભૂત વાત કરી. જેનાથી અન્ય વિદ્યાર્થીઓ ને પણ આવી સ્પર્ધા માં ભાગ લેવા માટે ઉત્સાહ દાખવ્યો..વક્તૃત્વની કલાને પ્રોત્સાહીત કરવાનો આનંદ એક શિક્ષક તરીકે મેં અનુભવ્યો અને વિશેષ સંતોસ પ્રાપ્ત થયો.
બાળકો માં પડેલી આંતરીક શક્તિ નો અનુભવ કરવ્યો આજ ની વક્તૃત્વ સ્પર્ધાએ............
બાળકો એ અલગ-અલગ રાષ્ટ્રીય નેતાઓ પર પોતના વિચારો રજુ કર્યા...
જેવા કે.......
મહાત્મા ગાંધી, શુભાષચંદ્ર બોઝ, બળવંત ફડકે, નિડર આઝદ,જવાહરલાલ નહેરુ,રવિશંકર મહારાજ.ચંન્દ્રશેખર આઝાદ,રજારામ મોહનરાય,વિર સાવરકર,ખુદીરામ બોઝ,મેડમ કામા.
0 comments:
Post a Comment