Thursday, 16 February 2017
ખેતી વાડી સાહાય યોજનાઓ
By Hasu at 04:45
No comments
હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂ. ૮૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (બ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂા. ૩૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-2) (ક) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૨૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (ડ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂા. ૪૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-3,4) બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ (AGR-6)
ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.(AGR-2,3,4,6)
વધુ માહિતી
આ યોજના હેઠળ જે ખેડુતો પોતાની માલિકીની જમીનમાં ૦-૨૦ હેકટર કે તેથી વધારે વિસ્તારમાં બાગાયતી પાકોનું વાવેતર કરે તો તેઓને વધુમાં વધુ ૪-૦૦ હેકટર સુધીના વાવેતરની મર્યાદામાં બહુવર્ષાયુ ફળપાકના વાવેતર અંગે પ્રતિ હેકટરે અંદાજીત રૂ!.૩૦૦૦૦/- ના ખેતી ખર્ચને ધ્યાને લઇ ૭૫ ટકા મુજબ પ્રતિ હેકટરે રૂ!.૨૨,૫૦૦/- ની મર્યાદામાં ત્રણ હપ્તે ૫૦׃૨૦׃૩૦ પ્રમાણે પ્રથમ વર્ષે ૭૫ ટકા અને બીજા તથા ત્રીજા વર્ષે ૯૦ ટકા જીવંત છોડ ઉપર સહાય મળવાપાત્ર થશે. જ્યારે વર્ષાયુ ફળપાકના વાવેતર અંગે પ્રતિ હેકટરે અંદાજીત રૂ!.૩૦૦૦૦/- ના ખેતી ખર્ચને ધ્યાને લઇ ૫૦ ટકા મુજબ પ્રતિ હેકટરે રૂ!.૧૫૦૦૦/- ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે. આ સહાય ત્રણ હપ્તે ૫૦׃૨૦׃૩૦ પ્રમાણે ચુકવવાની રહેશે, વર્ષાયુ પાક જેવા કે કેળ તથા પપૈયા માટે બીજા અને ત્રીજા વર્ષની સહાય મેળવવા માટે જે તે લાભાર્થી ધ્વારા પ્રથમ વર્ષે ચુકવેલ સહાય હેઠળના વાવેતરની જમીનમાં ફરીની નવુ વાવેતર કરી કેસ પેપર/ દરખાસ્તો તૈયાર કરવાની રહેશે
વધુ માહિતી
અંદાજે રૂ. ૨૭૫/- અથવા રૂ ૪૦૦/- ના ઘાસચારા મીનીકિટ્સ ૧૦૦% સહાય થી. ANH-9 - મિનિકીટસ મેળવવા માટે ખેડૂતને પોતાની જમીન હોવી જરૂરી છે. - પ્લોટ બનાવ્યા બાદ સ્થાનિક પશુધન નિરીક્ષક-પશુચિકિત્સા અધિકારી તેમજ ખાતાનાં તાંત્રિક અધિકારી-કર્મચારીઓને બતાવવો જરૂરી છે. - કાપણી કપાયા બાદ ઉત્પન્ન થયેલ ચારાનું વજન પશુ ચિકિત્સા અધિકારી અથવા પશુધન નિરીક્ષકને ત્યાં નોંધ કરાવવું પ્લોટ ગામના અન્ય ખેડૂતોને બતાવી તેનાં લાભનું નિદર્શન કરવું -પિયતની સુવિધા હોવી જરૂરી છે.
વધુ માહિતી
મત્સ્ય બીજ/ઝીંગા બીજની કિંમતના અને પરિવહન ખર્ચના ૫૦% અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ હોય તો ૧૦૦% સહાય. ખાતા/ જી.એફ.સી.સી.એ. પાસે ખરીદવાનુ રહેશે..
ખર્ચના ૫૦% અથવા (૧) ટીન બોટ-જાળ રુ.૭,૫૦૦/- (બોટ રુ.૫,૦૦૦/-અને જાળના રુ.૨૫૦૦/-) બે માંથી જે ઓછુ હોય તે (૨) એફ.આર.પી. બોટ-જાળ રુ.૧૫,૦૦૦/-(બોટ રુ.૧૨,૫૦૦/- અને જાળના રુ.૨,૫૦૦/-) બે માંથી જે ઓછુ હોય તે. જી.એફ.સી.સી/ઉત્પાદક ના અધિકૂત વિક્રતા પાસે ખરીદવાનુ રહેશે.
';
(function() {
var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true;
dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js';
(document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq);
})();
0 comments:
Post a Comment