સ્વામી વિવેકાનંદ વક્તૃત્વ સ્પર્ધા ~ BHESHANA

Monday, 13 February 2017

સ્વામી વિવેકાનંદ વક્તૃત્વ સ્પર્ધા

સ્વામી વિવેકાનંદ પર્વની ઉજવણી
                      સ્વામી વિવેકાનંદ પર્વ પ્રસંગે ઉજવાયેલ ઉજવણી માં મારી શાળા ના 18 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો... બાળકોએ સ્વામીજી ના અનેક જીવન પ્રસંગો વિશે વક્તવ્ય આપ્યું. ઘણા પ્રસંગો તો મે કોઈ દિવસ સાંભળ્યાં પણ ન હતાં એવા અદભુત પ્રસંગો નાના ભુલકાઓ ના મુખેથી સાંભળી આનંદ થયો...  આપ પણ આપની શાળા માં આવા વિશેષ દિનો ઉજવી બાળકોની પ્રતિભા જાણો અને માણો.........

0 comments:

Post a Comment

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();