BHESHANA
  • AMARA BLOG MA સ્વાગત CHE

    સમાજના અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓ/વિધાર્થિનીઓ ને નવા જમાનાને અનુરૂપ શૈક્ષણિક સમજ આપવી. જેના માટે અવારનવાર શૈક્ષણિક તથા વ્યક્તિત્વ વિકાસના સેમિનારોનું આયોજન કરવું.

  • SWACH GAM SWACH GUJARAT

    “ પહેલું સુખ તે જાતે નર્યા ” માનવીના જીવનના જે ત્રણ સુખોનું વણૅન કરવામાં આવે છે તેમાં માનવી પોતાના શરીરને પોતાના જીવન દરમિયાન જો નિરોગી રાખી શકે તો બાકીના સુખ મેળવવામાં કોઈ તકલીફ આવી શકે નહિ.

  • આજે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે ભણેલો ગણેલો ખેડુત મુંજાઈ ગયો છે. ત્યારે અભણ ખેડુતની તો દશા કંઈ અલગ જ છે..