વાંચવાની મજા, સાયન્સ ક્વિઝ કોમ્પીટીશન,ગાવા-નાચવા નો અવસર ~ BHESHANA

Monday, 13 February 2017

વાંચવાની મજા, સાયન્સ ક્વિઝ કોમ્પીટીશન,ગાવા-નાચવા નો અવસર

વાંચવાની મજા

વાંચન પર્વ 

                                            ગુજરાત સરકાર દ્વારા વાંચન સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ધોરન 2 થી 8 સુધી ના બાળકોએ એક સપ્તાહ સુધીવાંચન કરવાનું હોવાથી બાળકોને આયોજન મુજબ અલગ-અલગ વર્ક આપવામાં આવ્યું.

                                         જેવું કે મુખા વાચન, વર્તમાન પત્ર વાચન, આરોહ-અવરોહ યુક્ત વાચન, મુળાક્ષરો નું વાચન, જોડાક્ષરોનું વાચંન.... તથા પ્રોજેક્ટ વર્ક બાળકોએ ખુબ જ આનંદ સાથે કર્યું. બાળકો ને જાણે વાચવાની મજા પડી ગયી....






શિક્ષણ એટલે જાણવું, શિખવું અને આચરવું. 
અભ્યાસકાળ દરમિયાન બાળકોને વિવિધ પ્રકારની શિક્ષણની તકો આપવામાં આવે છે આ તકો બાળકોને ઉચ્ચ જીવન કૌષલ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરે છે આવી જ એક જીવન વિકાસ પ્રેરતી  એક સ્પર્ધા અમારી શાળામાં યોજવામાં આવી. સાયન્સ ક્વિઝ કોમ્પીટીશન...................

 અભિનય ગીત
                           
                                                નાના ભુલકાઓ દ્વ્રારા રજુ થયેલ અભિનય ગીત સ્પર્ધાનું આયોજન તા: 15/02/2013  કરવામાં આવ્યું. નાના-નાના બાળકો દ્વારા "એક નાનું ફુલ હતુ",  "સૈનિક-સૈનિક રમીએ", "ફુલ્હાર ગોતો ભુલી ગયી બજાર માં", "જોને પેલી વાદળી રીસાઈ ગયી", "નાનકડી ધંટી" જેવા અનેક અભિનય ગીત બાળકોએ રજુ કર્યા. ધોરણ 1 થી 5 ના નાના ભુલકાઓ એ પોતાની અભિનય ક્ષમતાના સાચા દર્શન કરવ્યાં. નાના ભુલકાઓને નાચતા અને ગાતા જોઈને વાતાવરણ આનંદમય બની ગયું હતું. 

0 comments:

Post a Comment

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();